રોમનો ૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ જો આપણે બાળકો હોઈએ તો વારસ પણ છીએ, ઈશ્વરના વારસ. આપણે ખ્રિસ્ત સાથે વારસાના ભાગીદાર છીએ.+ જો તેમની સાથે સહન કરીશું,+ તો આપણે તેમની સાથે મહિમા પણ મેળવીશું.+
૧૭ જો આપણે બાળકો હોઈએ તો વારસ પણ છીએ, ઈશ્વરના વારસ. આપણે ખ્રિસ્ત સાથે વારસાના ભાગીદાર છીએ.+ જો તેમની સાથે સહન કરીશું,+ તો આપણે તેમની સાથે મહિમા પણ મેળવીશું.+