હિબ્રૂઓ ૧૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એ બધા લોકોએ વચનો પૂરાં થતાં જોયાં નહિ,+ તોપણ તેઓની શ્રદ્ધા મરણ સુધી અડગ રહી. તેઓએ જે વચનો પૂરાં થવાનાં હતાં, એ અગાઉથી જોઈને+ એનો આવકાર કર્યો અને લોકો આગળ જાહેર કર્યું કે એ દેશમાં તેઓ અજાણ્યા અને પરદેશી છે.
૧૩ એ બધા લોકોએ વચનો પૂરાં થતાં જોયાં નહિ,+ તોપણ તેઓની શ્રદ્ધા મરણ સુધી અડગ રહી. તેઓએ જે વચનો પૂરાં થવાનાં હતાં, એ અગાઉથી જોઈને+ એનો આવકાર કર્યો અને લોકો આગળ જાહેર કર્યું કે એ દેશમાં તેઓ અજાણ્યા અને પરદેશી છે.