હિબ્રૂઓ ૧૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પણ હવે તેઓ વધારે સારી જગ્યાની ઝંખના રાખે છે, જેનો સંબંધ સ્વર્ગ સાથે છે. એટલે ઈશ્વર, પોતાને તેઓના ઈશ્વર તરીકે ઓળખાવતા શરમાતા નથી,+ કેમ કે તેમણે તેઓ માટે એક શહેર તૈયાર કર્યું છે.+
૧૬ પણ હવે તેઓ વધારે સારી જગ્યાની ઝંખના રાખે છે, જેનો સંબંધ સ્વર્ગ સાથે છે. એટલે ઈશ્વર, પોતાને તેઓના ઈશ્વર તરીકે ઓળખાવતા શરમાતા નથી,+ કેમ કે તેમણે તેઓ માટે એક શહેર તૈયાર કર્યું છે.+