વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૧:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ ઇસહાકનો જન્મ થયો ત્યારે ઇબ્રાહિમ ૧૦૦ વર્ષનો હતો.

  • ઉત્પત્તિ ૨૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+

  • ૧ રાજાઓ ૪:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ યહૂદા અને ઇઝરાયેલના લોકો સમુદ્ર કિનારાની રેતીની જેમ ગણ્યા ગણાય નહિ એટલા હતા.+ તેઓ ખાઈ-પીને આનંદ કરતા હતા.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો