૬ પણ આપણા તો એક જ ઈશ્વર છે.+ તે આપણા પિતા છે,+ જેમણે બધું બનાવ્યું છે અને આપણે તેમના છીએ.+ આપણા એક જ માલિક છે, ઈસુ ખ્રિસ્ત. તેમના દ્વારા બધું છે+ અને તેમના દ્વારા આપણે છીએ.
૧૬ કેમ કે તેમના દ્વારા સ્વર્ગમાં અને પૃથ્વી પર બધું બનાવવામાં આવ્યું છે. દૃશ્ય તેમજ અદૃશ્ય વસ્તુઓ,+ રાજ્યાસનો, અધિકારો, સરકારો અને સત્તાઓ બધું જ તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે. હા, બધું જ તેમના દ્વારા+ અને તેમના માટે બનાવવામાં આવ્યું છે.