-
ઉત્પત્તિ ૨૧:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પણ ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું: “એ છોકરા વિશે અને તારી દાસી વિશે સારાહ તને જે કહે છે, એનાથી ખોટું ના લગાડીશ. તેનું સાંભળ, કેમ કે વચન પ્રમાણે તારો વંશજ ઇસહાકથી ગણાશે.+
-