ઉત્પત્તિ ૪૭:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તેણે યૂસફને કહ્યું: “મારી આગળ સમ ખા.” યૂસફે સમ ખાધા.+ પછી ઇઝરાયેલે પથારીમાં માથું ટેકવવાની જગ્યાએ નમીને પ્રાર્થના કરી.+
૩૧ તેણે યૂસફને કહ્યું: “મારી આગળ સમ ખા.” યૂસફે સમ ખાધા.+ પછી ઇઝરાયેલે પથારીમાં માથું ટેકવવાની જગ્યાએ નમીને પ્રાર્થના કરી.+