નીતિવચનો ૩:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ મારા દીકરા, યહોવાની શિસ્તને* તુચ્છ ન ગણતો+અને તેમના ઠપકાનો નકાર ન કરતો.+ ૧૨ કેમ કે જેમ પિતા પોતાના વહાલા દીકરાને ઠપકો આપે છે,+તેમ યહોવા જેને પ્રેમ કરે છે, તેને ઠપકો આપે છે.+
૧૧ મારા દીકરા, યહોવાની શિસ્તને* તુચ્છ ન ગણતો+અને તેમના ઠપકાનો નકાર ન કરતો.+ ૧૨ કેમ કે જેમ પિતા પોતાના વહાલા દીકરાને ઠપકો આપે છે,+તેમ યહોવા જેને પ્રેમ કરે છે, તેને ઠપકો આપે છે.+