રોમનો ૧૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈશ્વરના રાજ્યમાં જવા ખાવું-પીવું મહત્ત્વનું નથી,+ પણ નેકી, શાંતિ અને પવિત્ર શક્તિથી મળતો આનંદ હોય એ વધારે મહત્ત્વનું છે. ૧ કોરીંથીઓ ૮:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવી શકતો નથી.+ જો આપણે ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી અને ખાઈએ તો કંઈ મેળવતા નથી.+ કોલોસીઓ ૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે.
૧૭ ઈશ્વરના રાજ્યમાં જવા ખાવું-પીવું મહત્ત્વનું નથી,+ પણ નેકી, શાંતિ અને પવિત્ર શક્તિથી મળતો આનંદ હોય એ વધારે મહત્ત્વનું છે.
૮ ખોરાક આપણને ઈશ્વરની નજીક લાવી શકતો નથી.+ જો આપણે ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી અને ખાઈએ તો કંઈ મેળવતા નથી.+
૧૬ તેથી ખાવા-પીવા વિશે,+ તહેવાર કે ચાંદરાત*+ ઊજવવા વિશે કે સાબ્બાથ*+ પાળવા વિશે બીજો કોઈ માણસ તમારા માટે નિર્ણય ન લે.