એફેસીઓ ૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ ખ્રિસ્તનો ડર રાખીને એકબીજાને આધીન રહો.+ ૧ પિતર ૫:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એવી જ રીતે, યુવાનો, તમારાથી મોટી ઉંમરના ભાઈઓને* આધીન રહો.+ તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે વર્તો,* કેમ કે ઈશ્વર અભિમાની લોકોથી ખુશ થતા નથી, પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.+
૫ એવી જ રીતે, યુવાનો, તમારાથી મોટી ઉંમરના ભાઈઓને* આધીન રહો.+ તમે બધા એકબીજા સાથે નમ્ર રીતે વર્તો,* કેમ કે ઈશ્વર અભિમાની લોકોથી ખુશ થતા નથી, પણ તે નમ્ર લોકો પર અપાર કૃપા બતાવે છે.+