હિબ્રૂઓ ૯:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ નહિતર દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી તેમણે વારંવાર દુઃખ સહન કરવું પડ્યું હોત. પણ હવે આ યુગના* અંતના સમયે તે એક જ વાર અને હંમેશ માટે આવ્યા, જેથી તે પોતાના બલિદાનથી પાપનો નાશ કરે.+
૨૬ નહિતર દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી તેમણે વારંવાર દુઃખ સહન કરવું પડ્યું હોત. પણ હવે આ યુગના* અંતના સમયે તે એક જ વાર અને હંમેશ માટે આવ્યા, જેથી તે પોતાના બલિદાનથી પાપનો નાશ કરે.+