માથ્થી ૬:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે. લૂક ૧૨:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ તમારી માલ-મિલકત વેચી નાખો અને દાન* આપો.+ પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ. એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી.+ ત્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ.
૧૯ “તમારા માટે પૃથ્વી પર ધનદોલત ભેગી કરવાનું બંધ કરો.+ ત્યાં એને જીવડાં ખાઈ જાય છે, કાટ નાશ કરે છે અને ચોર ચોરી જાય છે.
૩૩ તમારી માલ-મિલકત વેચી નાખો અને દાન* આપો.+ પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ. એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી.+ ત્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ.