હઝકિયેલ ૭:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ “‘તેઓ પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે અને પોતાના સોનાથી તેઓને નફરત થઈ જશે. યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ.+ એ તેઓને સંતોષ આપશે નહિ કે તેઓનું પેટ ભરશે નહિ. એ* તેઓને ઠોકર ખવડાવીને પાપ કરાવે છે.
૧૯ “‘તેઓ પોતાની ચાંદી રસ્તાઓ પર ફેંકી દેશે અને પોતાના સોનાથી તેઓને નફરત થઈ જશે. યહોવાના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને બચાવી શકશે નહિ.+ એ તેઓને સંતોષ આપશે નહિ કે તેઓનું પેટ ભરશે નહિ. એ* તેઓને ઠોકર ખવડાવીને પાપ કરાવે છે.