૧ તિમોથી ૬:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ આ દુનિયાના ધનવાનોને તું હુકમ* આપજે કે તેઓ ઘમંડી ન બને. તેઓ પોતાની આશા ધનદોલત પર ન મૂકે,+ જે આજે છે અને કાલે નથી. પણ તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.+
૧૭ આ દુનિયાના ધનવાનોને તું હુકમ* આપજે કે તેઓ ઘમંડી ન બને. તેઓ પોતાની આશા ધનદોલત પર ન મૂકે,+ જે આજે છે અને કાલે નથી. પણ તેઓ પોતાની આશા ઈશ્વર પર મૂકે, જે આપણા આનંદ માટે બધી ચીજવસ્તુઓ ભરપૂર માત્રામાં પૂરી પાડે છે.+