ગલાતીઓ ૬:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ભાઈઓ, જો કોઈ માણસ અજાણતાં ખોટા માર્ગે જાય, તો તમે જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલો છો, તેઓ એવા માણસને નમ્રભાવે* સુધારવાનો પ્રયત્ન કરો.+ પણ પોતાના પર ધ્યાન આપો+ કે તમે પણ કસોટીમાં આવી ન પડો.+
૬ ભાઈઓ, જો કોઈ માણસ અજાણતાં ખોટા માર્ગે જાય, તો તમે જેઓ ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલો છો, તેઓ એવા માણસને નમ્રભાવે* સુધારવાનો પ્રયત્ન કરો.+ પણ પોતાના પર ધ્યાન આપો+ કે તમે પણ કસોટીમાં આવી ન પડો.+