યશાયા ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+જુલમ કરનારને સુધારો,અનાથના* હક માટે લડોઅને વિધવાનો પક્ષ લો.”+ ૧ તિમોથી ૫:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એવી વિધવાઓનું ધ્યાન રાખજે,* જેઓને સાચે જ મદદની જરૂર છે.*+
૧૭ ભલું કરતા શીખો, ઇન્સાફને માર્ગે ચાલો,+જુલમ કરનારને સુધારો,અનાથના* હક માટે લડોઅને વિધવાનો પક્ષ લો.”+