યાકૂબ ૧:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ પણ જે માણસ આઝાદી આપનાર સંપૂર્ણ નિયમમાં*+ ધ્યાનથી જુએ છે અને એ પ્રમાણે કરતો રહે છે, તે સાંભળીને ભૂલી જતો નથી, પણ એ પ્રમાણે કરે છે અને એનાથી તેને ખુશી મળે છે.+
૨૫ પણ જે માણસ આઝાદી આપનાર સંપૂર્ણ નિયમમાં*+ ધ્યાનથી જુએ છે અને એ પ્રમાણે કરતો રહે છે, તે સાંભળીને ભૂલી જતો નથી, પણ એ પ્રમાણે કરે છે અને એનાથી તેને ખુશી મળે છે.+