-
તિતસ ૩:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ આ વાતો ભરોસાપાત્ર છે અને હું ઇચ્છું છું કે આ વાતો પર તું ખાસ ભાર મૂકતો રહે, જેથી જેઓ ઈશ્વરમાં વિશ્વાસ મૂકે છે, તેઓ સારાં કામ કરવામાં મન લગાડી શકે. આ વાતો લોકો માટે સારી અને લાભકારક છે.
-