ઉત્પત્તિ ૧૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તેણે યહોવામાં શ્રદ્ધા મૂકી+ અને ઈશ્વરે તેને નેક* ગણ્યો.+ રોમનો ૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ શાસ્ત્રવચનો શું કહે છે? “ઇબ્રાહિમે યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક* ગણાયો.”+ ગલાતીઓ ૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ શું એ ખરું નથી કે ઇબ્રાહિમે “યહોવામાં* શ્રદ્ધા મૂકી અને તે નેક ગણાયો”?+