-
૨ કાળવૃત્તાંત ૨૦:૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ હે અમારા ઈશ્વર, શું તમે ઇઝરાયેલીઓ આગળથી આ દેશના લોકોને કાઢી મૂક્યા ન હતા? શું આ દેશ તમારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને કાયમી વારસા તરીકે આપ્યો ન હતો?+
-