રોમનો ૧૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.+ જે ખરાબ છે એને ધિક્કારો,+ જે સારું છે એને વળગી રહો. ૧ તિમોથી ૫:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે. ૨ વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીને અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીને પૂરી પવિત્રતાથી સમજાવજે.
૫ વૃદ્ધ માણસ સાથે કઠોરતાથી બોલતો નહિ.+ એના બદલે, તેને પિતા ગણીને અને યુવાનોને ભાઈ ગણીને પ્રેમથી સમજાવજે. ૨ વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીને અને યુવાન સ્ત્રીઓને બહેન ગણીને પૂરી પવિત્રતાથી સમજાવજે.