વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૨ કોરીંથીઓ ૧૩:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ છેવટે ભાઈઓ, હંમેશાં આનંદ કરો, સુધારો કરો, દિલાસો મેળવો,+ એકમનના થાઓ+ અને શાંતિમાં રહો.+ પછી પ્રેમ અને શાંતિના ઈશ્વર+ તમારી સાથે રહેશે.

  • ૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ તેઓનાં કામને લીધે તેઓને પ્રેમથી અનેક ગણો આદર આપો.+ એકબીજા સાથે હળી-મળીને રહો.+

  • ૨ પિતર ૩:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ તેથી વહાલા ભાઈઓ, તમે આ બધાની રાહ જોઈ રહ્યા છો ત્યારે પૂરો પ્રયત્ન કરો કે તમે ઈશ્વરની નજરમાં નિર્દોષ, કલંક વગરના અને શાંતિમાં રહેનારા લોકો સાબિત થાઓ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો