એફેસીઓ ૪:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ શેતાનને* તક ન આપો.*+ એફેસીઓ ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઈશ્વરે આપેલાં બધાં હથિયારો પહેરી લો,+ જેથી તમે શેતાનનાં* કાવતરાં* સામે દૃઢ ઊભા રહી શકો.