૧ થેસ્સાલોનિકીઓ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ એટલે આપણે બાકીના લોકોની જેમ ઊંઘતા ન રહીએ,+ પણ જાગતા રહીએ+ અને સમજી-વિચારીને વર્તીએ.+