એફેસીઓ ૬:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ છેવટે, ઈશ્વર પાસેથી શક્તિ મેળવીને+ તમે બળવાન થતા જાઓ, કેમ કે તેમની શક્તિ અપાર છે.