હિબ્રૂઓ ૨:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ આપણે ઈસુને જોઈએ છીએ, જેમને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપવામાં આવ્યું.+ મરણ સહન કર્યું+ હોવાથી તેમને હમણાં ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ઈશ્વરની અપાર કૃપાને* લીધે તેમણે દરેક મનુષ્ય માટે મરણ સહન કર્યું છે.+
૯ પણ આપણે ઈસુને જોઈએ છીએ, જેમને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપવામાં આવ્યું.+ મરણ સહન કર્યું+ હોવાથી તેમને હમણાં ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવવામાં આવ્યો છે. ઈશ્વરની અપાર કૃપાને* લીધે તેમણે દરેક મનુષ્ય માટે મરણ સહન કર્યું છે.+