હિબ્રૂઓ ૧૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પણ તમે સિયોન પર્વત*+ પાસે અને જીવંત ઈશ્વરના શહેર, એટલે કે સ્વર્ગના યરૂશાલેમ+ પાસે અને લાખો* દૂતોની સભા પાસે આવ્યા છો. હિબ્રૂઓ ૧૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તમે નવા કરારના+ મધ્યસ્થ*+ ઈસુ પાસે તથા તેમણે આપણા પર છાંટેલા લોહી પાસે આવ્યા છો, જે હાબેલના લોહી કરતાં વધારે સારી રીતે બોલે છે.+
૨૨ પણ તમે સિયોન પર્વત*+ પાસે અને જીવંત ઈશ્વરના શહેર, એટલે કે સ્વર્ગના યરૂશાલેમ+ પાસે અને લાખો* દૂતોની સભા પાસે આવ્યા છો.
૨૪ તમે નવા કરારના+ મધ્યસ્થ*+ ઈસુ પાસે તથા તેમણે આપણા પર છાંટેલા લોહી પાસે આવ્યા છો, જે હાબેલના લોહી કરતાં વધારે સારી રીતે બોલે છે.+