ગલાતીઓ ૫:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ કેમ કે શરીરની ઇચ્છાઓ પવિત્ર શક્તિ વિરુદ્ધ છે અને પવિત્ર શક્તિ શરીરની ઇચ્છાઓ વિરુદ્ધ છે. એ બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલે તમે જે કરવા ચાહો છો એ કરતા નથી.+ યાકૂબ ૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તમારામાં શાના લીધે લડાઈ-ઝઘડા થાય છે? એ તો તમારી સ્વાર્થી ઇચ્છાઓને લીધે થાય છે, જે તમારાં મનમાં* લડ્યા કરે છે.+
૧૭ કેમ કે શરીરની ઇચ્છાઓ પવિત્ર શક્તિ વિરુદ્ધ છે અને પવિત્ર શક્તિ શરીરની ઇચ્છાઓ વિરુદ્ધ છે. એ બંને એકબીજાની વિરુદ્ધ છે, એટલે તમે જે કરવા ચાહો છો એ કરતા નથી.+
૪ તમારામાં શાના લીધે લડાઈ-ઝઘડા થાય છે? એ તો તમારી સ્વાર્થી ઇચ્છાઓને લીધે થાય છે, જે તમારાં મનમાં* લડ્યા કરે છે.+