ગલાતીઓ ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ આઝાદી મેળવવા ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. એટલે તમારી આઝાદી ગુમાવશો નહિ+ અને ફરીથી ગુલામીની ઝૂંસરી* નીચે જોડાશો નહિ.+
૫ એ આઝાદી મેળવવા ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા છે. એટલે તમારી આઝાદી ગુમાવશો નહિ+ અને ફરીથી ગુલામીની ઝૂંસરી* નીચે જોડાશો નહિ.+