૧ યોહાન ૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જે પોતાના ભાઈને પ્રેમ કરે છે, તે પ્રકાશમાં રહે છે+ અને ઠોકર ખાતો નથી. ૧ યોહાન ૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેમણે આપણને આજ્ઞા આપી છે કે જે કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તેણે પોતાના ભાઈને પણ પ્રેમ કરવો જોઈએ.+