રોમનો ૭:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દાખલા તરીકે, પતિ જીવતો હોય ત્યાં સુધી તેની પત્ની નિયમથી બંધાયેલી છે. પણ જો તેનો પતિ ગુજરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે.+ ૧ કોરીંથીઓ ૧૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ પણ હું તમને જણાવવા માંગું છું કે દરેક પુરુષનું શિર* ખ્રિસ્ત છે,+ સ્ત્રીનું શિર પુરુષ છે+ અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.+ એફેસીઓ ૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ પત્નીઓ, જેમ તમે આપણા માલિક ઈસુને આધીન રહો છો, તેમ પોતાના પતિને આધીન રહો,+
૨ દાખલા તરીકે, પતિ જીવતો હોય ત્યાં સુધી તેની પત્ની નિયમથી બંધાયેલી છે. પણ જો તેનો પતિ ગુજરી જાય, તો તે પતિના નિયમથી મુક્ત થાય છે.+
૩ પણ હું તમને જણાવવા માંગું છું કે દરેક પુરુષનું શિર* ખ્રિસ્ત છે,+ સ્ત્રીનું શિર પુરુષ છે+ અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.+