૧ પિતર ૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો,+ જેથી તેઓ તમારા પર ખોટું કામ કરવાનો આરોપ મૂકે ત્યારે, પોતાની નજરે તમારાં સારાં કામ જુએ.+ એનું પરિણામ એ આવશે કે ઈશ્વર તપાસ કરવા આવશે એ દિવસે તેઓ તેમને મહિમા આપશે.
૧૨ દુનિયાના લોકો વચ્ચે તમારાં વાણી-વર્તન સારાં રાખો,+ જેથી તેઓ તમારા પર ખોટું કામ કરવાનો આરોપ મૂકે ત્યારે, પોતાની નજરે તમારાં સારાં કામ જુએ.+ એનું પરિણામ એ આવશે કે ઈશ્વર તપાસ કરવા આવશે એ દિવસે તેઓ તેમને મહિમા આપશે.