કોલોસીઓ ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એ કારણે અમે તમારા પ્રેમ અને તમારી શ્રદ્ધા વિશે સાંભળ્યું ત્યારથી તમારા માટે પ્રાર્થના અને વિનંતી કરવાનું છોડ્યું નથી.+ અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમે ઈશ્વરની ઇચ્છા વિશેનું પૂરું જ્ઞાન મેળવો,+ બુદ્ધિ મેળવો અને પવિત્ર શક્તિથી મળતી સમજણથી ભરપૂર થાઓ.+
૯ એ કારણે અમે તમારા પ્રેમ અને તમારી શ્રદ્ધા વિશે સાંભળ્યું ત્યારથી તમારા માટે પ્રાર્થના અને વિનંતી કરવાનું છોડ્યું નથી.+ અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમે ઈશ્વરની ઇચ્છા વિશેનું પૂરું જ્ઞાન મેળવો,+ બુદ્ધિ મેળવો અને પવિત્ર શક્તિથી મળતી સમજણથી ભરપૂર થાઓ.+