-
યોહાન ૨૧:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ તું યુવાન હતો ત્યારે, તારી જાતે કપડાં પહેરતો અને મન ફાવે ત્યાં જતો. પણ હું તને સાચે જ કહું છું કે તું ઘરડો થશે ત્યારે, તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ માણસ તને કપડાં પહેરાવશે. તારે જ્યાં જવું નહિ હોય ત્યાં તે લઈ જશે.”
-