-
પ્રેરિતોનાં કાર્યો ૨૮:૨૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ તેઓમાં અંદરોઅંદર મતભેદ પડ્યા હોવાથી તેઓ ત્યાંથી જવા લાગ્યા. ત્યારે પાઉલે આ એક વાત કહી:
“તમારા બાપદાદાઓને યશાયા પ્રબોધક દ્વારા પવિત્ર શક્તિએ બરાબર જ કહ્યું હતું:
-