ફિલિપીઓ ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ છેવટે ભાઈઓ, જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ,* પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.*+
૮ છેવટે ભાઈઓ, જે વાતો સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ,* પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક છે, એનો વિચાર કરતા રહો.*+