૧ યોહાન ૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ વહાલાં બાળકો, તમે ઈશ્વર પાસેથી છો અને તમે જૂઠા પ્રબોધકો પર જીત મેળવી છે,+ કેમ કે તમને સાથ આપનાર ઈશ્વર,+ દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.+
૪ વહાલાં બાળકો, તમે ઈશ્વર પાસેથી છો અને તમે જૂઠા પ્રબોધકો પર જીત મેળવી છે,+ કેમ કે તમને સાથ આપનાર ઈશ્વર,+ દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.+