યોહાન ૧૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+ ૨ યોહાન ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ વહાલી બહેન, હું તને આ આજ્ઞા માનવા વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. હું તને કોઈ નવી આજ્ઞા નહિ, પણ શરૂઆતથી આપણી પાસે હતી એ આજ્ઞા લખું છું.+
૩૪ હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમને પ્રેમ કર્યો,+ તેમ તમે પણ એકબીજાને પ્રેમ કરો.+
૫ વહાલી બહેન, હું તને આ આજ્ઞા માનવા વિનંતી કરું છું કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. હું તને કોઈ નવી આજ્ઞા નહિ, પણ શરૂઆતથી આપણી પાસે હતી એ આજ્ઞા લખું છું.+