૧ કોરીંથીઓ ૧૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ જો મારી પાસે ભવિષ્યવાણી કરવાનું દાન હોય અને હું બધાં પવિત્ર રહસ્યો તથા બધું જ્ઞાન સમજતો હોઉં+ અને જો મારામાં એટલી શ્રદ્ધા હોય કે હું પર્વતો ખસેડી શકું, પણ પ્રેમ ન હોય તો હું કંઈ જ નથી.*+ ૧ યોહાન ૩:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે, તે ખૂની છે+ અને તમે જાણો છો કે કોઈ પણ ખૂનીને હંમેશ માટેનું જીવન મળશે નહિ.+
૨ જો મારી પાસે ભવિષ્યવાણી કરવાનું દાન હોય અને હું બધાં પવિત્ર રહસ્યો તથા બધું જ્ઞાન સમજતો હોઉં+ અને જો મારામાં એટલી શ્રદ્ધા હોય કે હું પર્વતો ખસેડી શકું, પણ પ્રેમ ન હોય તો હું કંઈ જ નથી.*+
૧૫ જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે, તે ખૂની છે+ અને તમે જાણો છો કે કોઈ પણ ખૂનીને હંમેશ માટેનું જીવન મળશે નહિ.+