હિબ્રૂઓ ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તો ચાલો આપણે અપાર કૃપાની રાજગાદી આગળ કોઈ પણ સંકોચ વગર પ્રાર્થના કરીએ,+ જેથી મદદની જરૂર હોય ત્યારે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ. ૧ યોહાન ૫:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ આપણને ભરોસો છે*+ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આપણે કંઈ પણ માંગીએ તો તે આપણું સાંભળે છે.+
૧૬ તો ચાલો આપણે અપાર કૃપાની રાજગાદી આગળ કોઈ પણ સંકોચ વગર પ્રાર્થના કરીએ,+ જેથી મદદની જરૂર હોય ત્યારે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ.