-
૧ કોરીંથીઓ ૯:૧૧, ૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ જો અમે તમારામાં ઈશ્વરનું શિક્ષણ વાવ્યું હોય, તો તમારી પાસેથી અમારી જરૂરિયાતો લણીએ, એમાં કંઈ ખોટું છે?+ ૧૨ જો બીજા માણસો તમારા પર આ અધિકારનો* દાવો કરતા હોય, તો શું અમને એનાથી વધારે અધિકાર નથી? જોકે, અમે આ અધિકારનો ઉપયોગ કર્યો નથી,+ પણ અમે બધું સહન કરીએ છીએ, જેથી અમારા લીધે ખ્રિસ્ત વિશેની ખુશખબર ફેલાવવામાં કોઈ અડચણ ન આવે.+
-