-
હઝકિયેલ ૩૪:૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૮ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું મારા સમ* ખાઈને કહું છું કે હું જરૂર પગલાં ભરીશ. મારાં ઘેટાં શિકાર થઈ ગયાં છે અને જંગલી જાનવરોનો કોળિયો બની ગયાં છે, કેમ કે તેઓનો કોઈ ઘેટાંપાળક નથી. મારા ઘેટાંપાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નથી. મારાં ઘેટાંનું પોષણ કરવાને બદલે, તેઓ પોતાનું જ પેટ ભરે છે.”’
-