યાકૂબ ૧:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પણ તેણે પૂરી શ્રદ્ધાથી માંગતા રહેવું+ અને જરાય શંકા કરવી નહિ,+ કેમ કે જે શંકા કરે છે તે પવનથી ઊછળતાં અને અફળાતાં દરિયાનાં મોજાં જેવો છે.
૬ પણ તેણે પૂરી શ્રદ્ધાથી માંગતા રહેવું+ અને જરાય શંકા કરવી નહિ,+ કેમ કે જે શંકા કરે છે તે પવનથી ઊછળતાં અને અફળાતાં દરિયાનાં મોજાં જેવો છે.