હોશિયા ૧૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એફ્રાઈમ કહેતો રહે છે, ‘હું સાચે જ ધનવાન થયો છું,+ મને ખજાનો મળ્યો છે.+ એ બધું મેં મારી મહેનતથી મેળવ્યું છે, તેઓને મારામાં કોઈ દોષ કે પાપ જોવા મળશે નહિ.’
૮ એફ્રાઈમ કહેતો રહે છે, ‘હું સાચે જ ધનવાન થયો છું,+ મને ખજાનો મળ્યો છે.+ એ બધું મેં મારી મહેનતથી મેળવ્યું છે, તેઓને મારામાં કોઈ દોષ કે પાપ જોવા મળશે નહિ.’