પ્રકટીકરણ ૧:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે: “ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે.
૪ આસિયા પ્રાંતનાં* સાત મંડળોને+ યોહાન લખે છે: “ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે,”+ તેમની પાસેથી તમારા પર અપાર કૃપા* અને શાંતિ હો! સાત શક્તિઓ*+ પાસેથી પણ, જે તેમના રાજ્યાસન આગળ છે.