માથ્થી ૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એ જ રીતે, તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો,+ જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ+ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.+ પ્રકટીકરણ ૧૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”
૧૬ એ જ રીતે, તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો,+ જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ+ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.+
૭ તે મોટા અવાજે કહેતો હતો: “ઈશ્વરનો ડર* રાખો! તેમને મહિમા આપો! તે ન્યાય કરે એ સમય આવી ગયો છે.+ એટલે આકાશ, પૃથ્વી, સમુદ્ર+ અને ઝરણાઓના* સર્જનહારની ભક્તિ કરો.”