ફિલિપીઓ ૨:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+ ૧૦ ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના* બધા જ ઈસુના નામને મહિમા આપે.*+
૯ એટલે ઈશ્વરે તેમને વધારે ઊંચી પદવી આપી+ અને દરેક નામ કરતાં ઉત્તમ નામ આપ્યું.+ ૧૦ ઈશ્વરે એવું કર્યું, જેથી સ્વર્ગના, પૃથ્વી પરના અને જમીન નીચેના* બધા જ ઈસુના નામને મહિમા આપે.*+