પ્રકટીકરણ ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે.
૬ રાજ્યાસનની પાસે, ચાર કરૂબોની અને વડીલોની વચ્ચે+ મેં એક ઘેટું*+ ઊભેલું જોયું. એ બલિદાન કરેલું હોય એવું લાગતું હતું.+ એને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખોનો અર્થ ઈશ્વરની સાત શક્તિઓ થાય છે,+ જે આખી પૃથ્વી પર મોકલવામાં આવી છે.