એફેસીઓ ૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧ હું પાઉલ, એફેસસના+ પવિત્ર જનો અને ખ્રિસ્ત* ઈસુના વિશ્વાસુ શિષ્યોને આ પત્ર લખું છું. ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત* તરીકે હું પસંદ થયો છું. પ્રકટીકરણ ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “એફેસસ+ મંડળના દૂતને+ લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને સોનાની સાત દીવીઓ વચ્ચે ચાલે છે, તે આમ કહે છે:+
૧ હું પાઉલ, એફેસસના+ પવિત્ર જનો અને ખ્રિસ્ત* ઈસુના વિશ્વાસુ શિષ્યોને આ પત્ર લખું છું. ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત* તરીકે હું પસંદ થયો છું.
૨ “એફેસસ+ મંડળના દૂતને+ લખ: જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે અને સોનાની સાત દીવીઓ વચ્ચે ચાલે છે, તે આમ કહે છે:+