પ્રકટીકરણ ૧૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ પછી મેં સ્વર્ગમાં બીજું એક દૃશ્ય જોયું. એ મહાન અને અદ્ભુત હતું: સાત દૂતો+ પાસે સાત આફતો હતી. આ આફતો છેલ્લી છે, કેમ કે એનાથી ઈશ્વરના કોપનો અંત આવશે.+
૧૫ પછી મેં સ્વર્ગમાં બીજું એક દૃશ્ય જોયું. એ મહાન અને અદ્ભુત હતું: સાત દૂતો+ પાસે સાત આફતો હતી. આ આફતો છેલ્લી છે, કેમ કે એનાથી ઈશ્વરના કોપનો અંત આવશે.+